The Bharatiya
April 04, 2025
પ્રેરણાદાયી ટૂંકી વાર્તા
પ્રેરણાદાયી ટૂંકી વાર્તા pdf - સંકટમાં પણ પ્રયત્નો ક્યારેય છોડવાના નથી
"સંકટમાં પણ પ્રયત્ન કદી છોડવા નહીં."
એક વખત ધીરૂભાઈ અંબાણી કોઈ અત્યંત જરૂરી મીટિંગ માટે જઈ રહ્યા હતા. રસ્તામાં ભયંકર ધુમ્મસ આવ્યું. ડ્રાઇવરે સાહેબને પૂછ્યું, 'શું કરું?'...